મનને ઓળખો
મનને ઓળખો
મન એક આભાસ છે,
ક્યાં તેનો વાસ છે.
શું તેનો ગ્રાસ છે,
શરીરમાં તે ખાસ છે.
અવશ્ય તેનો વિકાસ છે
નહીંતર જાણો રકાસ છે
ખેલે મનમાં રાસ છે,
વિશાળ સમ આકાશ છે.
ઈર્ષ્યાની વાગે ફાંસ છે,
સલાહ માગો પાસ છે,
તે વિલન સર્વનાશ.
