STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

3  

LALIT PRAJAPATI

Romance

મનમાની

મનમાની

1 min
223

જાહેરમાં સહજતાને શણગારી લેવાની

એકાંતમાં પણ પાછીપાની કરવાની ?


ડર છે દુનિયાનો કે અંગત અહમ છે ?

સ્વપ્નોમાંય વાત નહિ છાની કરવાની ?


મૂકો નેવે આ આકાંક્ષાનાં ટોપલા

મજા લો હવે મનમાની કરવાની,


અપેક્ષા સમયની, છે નિરંતર ગતિની

પળોની પણ સાચવણી નહિ કરવાની ?


કહોતો હું છોડીને આવું ઘરબાર પણ

તમારેય નહિ અનાકાની કરવાની !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance