STORYMIRROR

Rekha Kachoriya

Classics Fantasy Others

3  

Rekha Kachoriya

Classics Fantasy Others

મંઝિલ

મંઝિલ

1 min
11.6K


ન કોઈ મંઝિલ ન કોઈ ચાહ

ક્યાં જાય છે કહો આ રાહ,


મારે જાવું ક્ષિતિજને પાર

જ્યાં મિલન છે ધરતી ને નભનું,

બીજું કશું ના મારાં ખપનું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics