મને યાદ છે
મને યાદ છે
તે કોણ હતું એ મને યાદ છે,
તે પહેલી મુલાકાત મને હજી યાદ છે.
તારો હસતો એ ચહેરો મને યાદ છે,
તે ને ધીરેથી પૂછ્યું કેવું કામ છે ? મને યાદ છે.
ત્રીજા વોર્ડ સુધી મૂકવા આવ્યો હતો મને યાદ છે,
જે કરતા' તા મને પરેશાન હજુ યાદ છે.
તે પહેલી મુલાકાત મને યાદ છે.
તારી મદદ કરવાની રીત મને યાદ છે,
જે હતી ખરેખર બહુ મસ્ત મને યાદ છે.
તારા બોલેલા શબ્દો મને યાદ છે,
જે હતા બહુ જોરદાર મને યાદ છે.
તારી એ પહેલી મુલાકાત મને હજુય યાદ છે.

