STORYMIRROR

Kinjal Pandya

Fantasy

3  

Kinjal Pandya

Fantasy

મને રોકીને બતાવ

મને રોકીને બતાવ

1 min
171

હા, હું છું મદમસ્ત હવા, તું મને રોકીને બતાવ,

ન રોકાય તો ગગનમાં મારી સાથે વિહરી બતાવ!


હા, હું છું મસ્ત લહેર દરિયાની, તું મને રોકીને બતાવ,

ન રોકાય તો સાગરમાં મારી સાથે ડૂબકી મારી બતાવ!


હા, હું છું મદહોશ વરસાદની હેલી તું મને રોકીને બતાવ,

ન રોકાય તો ઝાપટું વરસાવી મારી સાથે ભીંજાઈ બતાવ!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy