Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

મને નહીં ફાવે

મને નહીં ફાવે

1 min
244


આ નયન મટકા કરવાનું કહીશ 

તો મને નહીં ફાવે,


આ રોજ રોજ રાહ જોવા કહીશ

તો મને નહીં ફાવે,


આ સાંજને તું સવાર કહીશ

તો મને નહીં ફાવે,


આ દૂરથી લલચાવવાનું કહીશ

તો મને નહીં ફાવે,


આ પ્રેમ ઓછો કરવાનું કહીશ

તો મને નહીં ફાવે,


આ નફરત કરવાનું કહીશ

તો મને નહીં ફાવે,


આ મારા હાથમાં તું તારો હાથ રાખીશ 

તો જ મને ફાવશે,


આ મારા પ્રેમમાં તારો પ્રેમ ઉમેરીશ

તો જ મને ફાવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance