મનચક્ષુ
મનચક્ષુ
સહજ છે આચાર વિચાર
ના એ જરા પણ લાચાર
ખુદ પર છે ભરોસો અપાર
સપના કરે એ પણ સાકાર
નથી દ્રષ્ટિ રોશન સ્વીકાર
મનચક્ષુની સોગાત આધાર
ના ચાહત એને હમદર્દીની,
ચાહે લાગણી જ બેસુમાર
સહજ છે આચાર વિચાર
ના એ જરા પણ લાચાર
ખુદ પર છે ભરોસો અપાર
સપના કરે એ પણ સાકાર
નથી દ્રષ્ટિ રોશન સ્વીકાર
મનચક્ષુની સોગાત આધાર
ના ચાહત એને હમદર્દીની,
ચાહે લાગણી જ બેસુમાર