STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મનભાવન મોસમ તું

મનભાવન મોસમ તું

1 min
179

આવે જો તું વાલમ,

તો મહેકી ઊઠે સારી આલમ,


મારા હૈયે તારી યાદોની ફોરમ,

તું મારા દિલની મનભાવન મોસમ,


તું મારું મોંઘેરું વર્ષા બિંદુ

તારા આગમને હૈયાની ધરા પર ફેલાઈ સોડમ,


આ હૈયું પોકારે તને વ્હાલમ,

આવી જા તું મસ્ત છે મોસમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance