STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

મનાવું.

મનાવું.

1 min
13.8K


તું રિસાય તો હું મનાવુ, 

તું ખીજાય તો હું સતાવું, 

મોં ચડાવીને બેસી રે જે, 

એકલો જમવાનુ પતાવું, 

ત્રાંસી નજરે જોયા કર, 

હું જોવ અને તુ સંતાવું,

હું પાપડીનો લોટ લાવુ, 

તુજ સામે મૂકી હંફાવું,

એને પામવા ,કોશિશ કરે, 

એને ના આપી હું નચાવું,

માની જાય ને રાજી થાય, 

પછી એ લોટ હું ખવડાવું,

તું રિસાય તો હું મનાવુ, 

તું ખીજાય તો હું સતાવું, 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance