STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

મમતા

મમતા

1 min
13.8K


મમતાની મૂરત છે

મારી માવડી


હેતે હંકાવે

જીવન ની નાવડી


રોતા ને હસાવે

મારી માવડી


કાલા વાલા

કરે મારી વ્હાલુડી


મૈયા મૈયા પુકારુ

મારી માવડી


બેટા બેટા કરે

મારી જીવલડી.


હૈયે ધરપત ના હોય

મારી માવડી


હેતે કોળિયો

ભરાવે મારી માવડી


ખમ્મા ખમ્મા કરે

મારી માવડી


હેતે પ્રેમ હંકારે

જીવનની નાવડી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational