STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
520


મિત્રનો સાથ જાણે શિતળ ચંદન

સહવાસથી જેના મહેંકે જીવન !


મિત્ર સાથે કેવો રૂણાનુબંધ

નિઃસ્વાર્થ જ્યાં બંધાય સંબંધ !


મિત્ર સાથે કેવું સગપણ

હરખાતા હૈયે હેતનું લીંપણ !


મિત્ર વિનાનું જીવન ખાલીખમ

અનુભૂતિ મિત્રતાની એક પરમ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational