મિત્રો
મિત્રો
તમે મને આપી કંપની તે બદલ આભાર,
મારા માટે છે સિમ્પથી તે બદલ આભાર.
નિમિતા, ચાંદની, જિતુ, પારસ, વર્ષ દરમિયાન કંઈ કેટલાય કર્યાં છે અમે ફારસ,
આને આટલા ફારસોથી યાદગાર બનાવ્યું મારું વર્ષ, તે બદલ આભાર.