STORYMIRROR

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

મિલનની તાલાવેલી

મિલનની તાલાવેલી

1 min
160


શોધું છું બહાના હવે તો,

તારી પાસે આવવાના,

સાવ ખુલ્લી આંખે જોઉં,

સપના તને પામવાના.


નથી ડરતી હવે આ જાલીમ,

મતલબી દુનિયાથી,

જાણું છું પ્રેમના મોલ તો,

મોંઘાજ હશે ચૂકવવાના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance