STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Romance

3  

Jaya. jani. Talaja."jiya"

Romance

'મિલન'

'મિલન'

1 min
199

સંધ્યા આવે ને તારી યાદ લાવે 

તારા નામની રંગોળી આકાશ બનાવે 


સ્મૃતિનાં શેરડા કિરણો ફેલાવે 

ધરા પર ઊભેલી ધડકન,તાલ મિલાવે 


મળવું એ જ મિલન નહીં 

મળ્યાં વગર મળી જવું 


એક બીજામાં ભળી જવું

જાન-જીગર એક થઈ

આકાશે ઊગી જવું


બસ, આમ અમર થઈ જવું

ને અવની પર પ્રેમકહાની બની જવું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance