STORYMIRROR

Devendra Dhamal

Romance

2  

Devendra Dhamal

Romance

મિલન કહી શકો છો.

મિલન કહી શકો છો.

1 min
13.7K


મહોબ્બતમાં મરવાનું સૌને ગમે છે,

જુદાઇ મૃત્યુંનું કથન કહી શકો છો.

 

સતાવે નશીલી જવાની તમોને,

જવાનીને બદલે જલન કહી શકો છો.

 

શરાબી અમસ્તાં નથી લોક બનતા,

છે આદત નશામાં રહેવાની તેઓને,

 

ચડાવે નશો જો વસંતો તમોને,

મહોબ્બતનું એને વચન કહી શકો છો.

 

હજારો કહાની મહોબ્બત બની છે,

હજારો કહાની મહોબ્બતની બનશે

 

ફના થાય છે જે મહોબ્બતને કાજે,

મહોબ્બતનું એને વચન કહી શકો છો

 

ઘણી વેદનાઓથી પર એ રહીને,

કરે છે સહન એ સિતમ આ જગતના,

 

સજાવે મહોબ્બત 'ધમલ' આ બધામાં,

તો બે આતમાનું મિલન કહી શકો છો...

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance