Milestone,,,,,!
Milestone,,,,,!
યુગોથી
તારા આવવાના
રાજમાર્ગ પર
નજર બિછાવી
ઊભો છું,
હવે તો તે રાજમાર્ગ
પણ 'કેડી' બની ગઈ છે
મેં હું પણ એ કેડી વચ્ચે
ખોડાઈ ગયો છું
માઈલસ્ટોન બનીને !
યુગોથી
તારા આવવાના
રાજમાર્ગ પર
નજર બિછાવી
ઊભો છું,
હવે તો તે રાજમાર્ગ
પણ 'કેડી' બની ગઈ છે
મેં હું પણ એ કેડી વચ્ચે
ખોડાઈ ગયો છું
માઈલસ્ટોન બનીને !