STORYMIRROR

Bijal Jagad

Drama

3  

Bijal Jagad

Drama

મિલાપ

મિલાપ

1 min
420

મને મળવા નીકળ્યો હું,

કયાંય જડતો નથી..


સંતાકૂકડી છોડ હવે તું,

થપ્પો આપી દે ને અહી..


શબ્દો માં ના મળ્યો હું,

મૌનમાં ઉઠ્યો જગમગી..


હીરો થવા સોનામાં જડાયો,

લોકોના માટે ઘસાયો છું અણી અણી,


જાત ને ખેડી જાત નવતર્યો,

બંઝર જમીનને છે હવે ઉપજવી પડી,


કેટ કેટલી સદીઓ ગઈ "સાગર"

ના જડ્યો હું ખુદ ને અહીં,

મેં મારી રાહ જોઈ છે મારાજ ઘર સુધી...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama