Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Soni

Inspirational

5.0  

Jayshree Soni

Inspirational

મીઠી વીરડી

મીઠી વીરડી

1 min
250


મીઠી વીરડી જેવો છે આ સબંધ,

આમ ક્યારેય ન આવે ઓટ એવો છે આ સબંધ.....


સુખમાં સુખી, દુઃખમાં દુઃખી,

આમ પિતાતુલ્ય પડછાયા જેવો છે આ સબંધ.....


ભાઇ બહેનનો અમર પ્રેમ,

આમ વિશ્વાસના તાંતણે બંધાયા જેવો છે આ સબંધ.....


સુતરનો તાંતણો ભલે હોય કાચો,

આમ પાકા રંગમાં રંગાયા જેવો છે આ સબંધ.....


થોડી તકરાર ને થોડો વહેવાર,

આમ તહેવાર જેવો છે આ સબંધ.....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational