મીરાંબાઈ
મીરાંબાઈ


હે મીરાંબાઈ કૃષ્ણભક્ત ઘણી રે
ગિરધર ગીતાગાનારની ભગિની,
બાળપણમાં દીઠેલ ગોપાલની પ્યારી મુરત
હૈયા સમું ચાંપી તવ સ્વામી માનતી,
ભોજરાજા ભેજિયા ઝેરના પ્યાલા
મીરાંભક્તિ દેખી હરિએ ભેજિયા પ્રીતમ પ્યાલા,
ઝેર એવા જાણે ભુજંગ પીવે તો યમલોકદ્વારે
જીભ પણ નવ ફરે ન ક્ષણિક જીવે,
સ્વામી ચાહતી ગોવાળ ને એ ઘણી
મેડતાં ની રાજકુંવરી મીરાંબાઈ રે.