STORYMIRROR

Kausumi Nanavati

Inspirational Others

4  

Kausumi Nanavati

Inspirational Others

મહત્વાકાંક્ષા

મહત્વાકાંક્ષા

1 min
487

ચહુ આંબવા આભને ભલે હોય ડગલું નાનું,

આકાંક્ષાઓ છે ઉચી પૂરવાર કરવા છું મથું.


મુજ જાતથી વધુ તુજ છાયા પર ભરોસો રાખુ,

એક હોકારે જ બસ તારે ડગલું આગળ માંડુ.


લક્ષ્ય છે અનેક પહોચવા ઝટ આગળ વધુ,

કઠીન મારગ મહીં તને આત્મવિશ્વાસ મારો જાણુ.

  

છે ઊંડે છુપાયો મુજ મન મહી એ હું છું જાણું,

તેમ છતાં પામવા તને આભને આંબવા હું મથુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational