STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

મહોબતના સવાલો

મહોબતના સવાલો

1 min
92

છે મહોબતના સવાલો ને હું શું ભરું

મૂડી લોહીની ધાર નાહક નક્શા ભરું,


વતનની યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું

સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama