STORYMIRROR

Harshida Dipak

Drama Fantasy

3  

Harshida Dipak

Drama Fantasy

' મદમાતી રાત '

' મદમાતી રાત '

1 min
13.4K


ઉગતાં સૂરજની સંગાથે રાત હતી મદમાતી,

કિરણોની લાલીમાં ઓઢી ચાંદની જો શરમાતી ....

રાત હતી મદમાતી......


કાળા ધબ્બ પડછાયામાં એ ધીમે ધીમે મળ્યો,

ઝરણાંની કલકલ ધારાએ રોમરોમમાં ભળ્યો,

તરસી ધરતી અમૃત રસ પીવાને કાં વલખાતી.....

રાત હતી મદમાતી......


પૂનમની રાતોમાં અંધારે અજવાસ ભરીને,

નભનાં ચાંદલીયાનાં મીઠાં ટહુકે હરિફરીને,

છલક છલકતાં રૂપ કટોરે રૂપ બધું પી જાતી .....

રાત હતી મદમાતી..


Rate this content
Log in

Similar gujarati poem from Drama