STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મદિરા

મદિરા

1 min
14.4K



હું છું પ્યાસ તારા પ્રેમની,

હું રહું સદા પ્રેમ ગુલતાનમાં...


શાને પાગલ થયો મદિરા પાનમાં,

રહયો નથી તું કશાજ ભાનમાં...

હવે તો સમજી જા શાન માં......

હું છું પ્યાસ તારા પ્રેમની....


તારી મહેંક ભરું શ્વાસે શ્વાસમાં,

મારું અંતર સદા રહે ઉજાસમાં,

નશો નહિ રહે કદિ મદિરા પાનમાં..

હું છું પ્યાસ તારા પ્રેમની...


ઘડી મહોબ્બત ની મળે મુશ્કાન રે

કાતિલ નજરમાં દળી જાય શાન રે..

વહે મારા સૂર આ શરબતી ગાનમાં.....

હું છું પ્યાસ તારા પ્રેમની....


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Romance