STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મધદરિયે

મધદરિયે

1 min
26.8K


ડેલીઓ હતી બંધ આજ સુધી..

તોય દિલમાં કોઈ પ્રવેશી ગયુ..


વરસોથી છાની હતી વાત..

પણ આંખોથી ઝરણું વહી ગયુ..


દરિયાની લહેરો આનંદથી લહેરાઈ

પણ મારુ મન તરંગોના મોજા સાથે

વીંટળાઈ ગયુ.


કિનારો છે સાવ હાથવેંતમાં

પણ મધદરિયે વહાણ ડૂબી ગયુ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance