Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vibhuti Bharat

Inspirational Others

3  

Vibhuti Bharat

Inspirational Others

મૌન

મૌન

1 min
13.9K


મૌન આંખો કદી ભાળી છે?

ગાંધારીએ એને પખાળી છે.

જોશે તો પણ ના બોલશે,

જાતને એણે સંભાળી છે !


મૌન ધ્યાન ધરી બુદ્ધ બેઠા,

આંખો એમની હુંફાળી છે.

હોઠ પ્રીત કરે આંખોને,

ન્યારી આ રીત ગરમાળી છે!!!


શબ્દોના ઠગારી, આંખના મદારી,

મૌન રહી ફેલાવે જાળી

ચૂપકીથી પ્રહાર કરી,

ખુશહાલી ઘમરોળી છે !


Rate this content
Log in