Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

મૌન

મૌન

1 min
36


મૌન ને તારાં સમજું, એટલો તો સમજદાર છું હું,

દિલનું કરવું શું સમજી તો એ શકતો નથી હું.


ના ન પાડવાના ઘણા રસ્તા છે તારાં એ

જાણું જ છું હું,

હા પામવાનાં યત્નો પણ અઢળક છે મારાં, નહીં મૂકું, એક પણ હું.


વિશ્વાસ છે 'નિપુર્ણ' કે મૌન તૂટશે એક દિવસ, ને કારણ પણ હોઈશ હું,

તને ગમતું કે ન ગમતું, એ કારણ પણ, આપીશ એકમાત્ર હું.


Rate this content
Log in