Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Bagthriya

Drama

3  

Nilesh Bagthriya

Drama

માયુસ માનવ

માયુસ માનવ

1 min
408

ચિત્ત જો આ ચકડોળે છે,

પામીને પણ મન તો દોડે છે.

નિરાંત વળે તો કેવી રીતે?

ઇચ્છાઓ તો હજી મેળે છે.

અઢળક છે જો આમ તો હવે,

તોય આ ખાલીપો તો ભેળે છે.

પળાતા નથી આ જગે ક્યાંય,

છતાં વચનો હર મુખે વેણે છે.

સુખી દેખાતા આ જ લોકોને,

ગણવા દુઃખો આંગળી વેઢે છે.

શાંત ચિત્તે સમાધાન અંદર હોય,

માયુસ માનવ તો એની મેળે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama