માય ડાયરી ડે સેવેન્ટીન -૧૦ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે સેવેન્ટીન -૧૦ એપ્રિલ ૨૦૨૦


પ્રાણાયામ ને કસરત છે જરૂરી,
ફિટ રહેવા ના ચાલે કોઈ બહાના,
સ્વાસ્થ્ય નિરોગી રાખવાનું,
આ છે એક અમોધ શસ્ત્ર,
ચર્ચાનો દોર ચાલુ રાખવાથી,
નથી મળવાના કંઇ ભાઈ મેવા,
કરી ન હોય શરૂઆત તો આજથી,
કરીએ શરૂઆત ફિટ રહેવાથી,
સમયનું થોડું બલિદાન આપીએ,
દિવસ આજનો આપી ગયો કાયમનો સંદેશ.