STORYMIRROR

Pranav Kava

Drama

3  

Pranav Kava

Drama

માય ડાયરી ડે ફોર - ૨૮ માર્ચ ૨૦૨૦

માય ડાયરી ડે ફોર - ૨૮ માર્ચ ૨૦૨૦

1 min
133

ચોથો દિવસ મારા માટે ગેમ રમવાનો,

કેન્ડી ક્રશ ઇન્સ્ટોલ કરી લેવલ પતાવાનો,


એક.. બે ... એમ કરતાં કરતાં હું તો,

વટી ગયો ૧૦૦ ના લેવલને પાર ત્યાં તો,


ગેમ બની મારા સમય પસારની ચાવી,

ખૂલ્યું તાળું ને થયું રેસમાં પદ ન્યારું,


રસપ્રદ બની છે આવો સમય ક્યારે,

નો'તો મળ્યો આજે તો મન ભરી રમવાનો,


નાસ્તો પણ સાથે મળતો જાય ને,

મમ્મી સાથે વઢતા પણ જાય ને,


ગેમ નો ચસ્કો એવો ચડ્યો આજે કે બીજું,

ફિક્કું લાગે છે મને કાંઈ ન ભાસે,


ચોથો દિવસ મને મન મનામણા કરતાં,

શીખવી ગયો સમયના લેવલ પાર કરતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama