STORYMIRROR

Jayshree Soni

Drama

3  

Jayshree Soni

Drama

માટીમાં મળવું

માટીમાં મળવું

1 min
428

માટીમાં મળવું..

આમ તો છે ઈશ્વરના ખેલ આ બધા,

છતાં માણસોએ ચેડા કર્યા છે આ બધા..


થાવું છે સૌને મોટું અહીં,

આમ નાના મગજના ખેલ છે આ બધા..


કાવા દાવાની ભરમારમાં,

કાઢે છે કાટલું સૌનું આ બધા..


વાતવાતમાં રિસાઇ જાવું,

ને પાછા મનામણાં કરે છે આ બધા..


અંતે તો માટીમાં મળવું,

આમ રાખનાં રમકડાં છે આ બધા...


Rate this content
Log in

Similar gujarati poem from Drama