STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

માત્ર તું

માત્ર તું

1 min
478

મારા અસ્તિત્વનો અહેસાસ એટલે તું,

મારા જીવનનો સુંદર પ્રવાસ એટલે તું,


મારા હૈયાનો શણગાર એટલે તું,

મારા શબ્દોનો રણકાર એટલે તું,


મારા વિચારોનો પ્રવાહ એટલે તું,

મારા અસ્તિત્વના આયનાનો  સુંદર ટુકડો એટલે તું,


મારી ઉદાસીને ઓગાળતો સૂર્ય એટલે તું,

મારી પીડાને પણ ખુશીનો આકાર આપતો તું,


મારું મક્કમ મનોબળ એટલે તું,

મારી ઝંખનાઓની પૂર્ણતા એટલે તું,


Rate this content
Log in

Similar gujarati poem from Romance