માતા જીવનદાતા
માતા જીવનદાતા


માતાની સમાન આ દુનિયામાં કોઈ પ્રકૃતિ નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ આશ્રય નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ સુરક્ષા નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ અન્નદાતા નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ શિક્ષક નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ ભગવાન નહીં.
માતાની સમાન આ દુનિયામાં કોઈ જીવનદાતા નહીં.