Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational Others

4  

Bhavna Bhatt

Inspirational Others

મારું સર્વસ્વ

મારું સર્વસ્વ

1 min
212


મારી મમ્મી ચેહર મા,

મારા પપ્પા ચેહર મા.

હું નથી નોંધારી,

મારું સર્વસ્વ છે ચેહર મા.


મારો ભાઈ ચેહર મા,

મારી બહેન ચેહર મા;

મારું પિયર ચેહર મા,

મારું સર્વસ્વ છે ચેહર મા.


મારા દાદા ચેહર મા,

મારી દાદી ચેહર મા;

મારું કુટુંબ ચેહર મા,

મારું સર્વસ્વ છે ચેહર મા.


મારા મામા ચેહર મા,

મારી માસી ચેહર મા;

મારા કાકા, ફોઈ ચેહર મા,

મારું સર્વસ્વ છે ચેહર મા.


મારી દુનિયા ચેહર મા,

મારો આધાર ચેહર મા;

મારો પરિવાર ચેહર મા,

મારું સર્વસ્વ ચેહર મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational