STORYMIRROR

Aarti Mendpara

Children

4  

Aarti Mendpara

Children

મારું સપનું

મારું સપનું

1 min
440

મેં તો સપનું જોયું હતું શનિગ્રહ ફરવાનું,

શનિ એ સૂર્યમંડળનો ગુરુ પછીનો મોટો તે ગ્રહ છે.

મેં તો સપનું જોયું હતું શનિગ્રહ ફરવાનું,

શનિનો વ્યાસ તો પૃથ્વી કરતા નવ ગણો મોટો છે.

મેં તો સપનું જોયું હતું શનિગ્રહ ફરવાનું,

ગ્રહની સૌથી પ્રખ્યાત ઓળખ તેના વલયો છે.

મેં તો સપનું જોયું હતું શનિગ્રહ ફરવાનું,

શનિમાં આંતરિક અને બાહ્ય તો ઉપગ્રહો છે.

મેં તો સપનું જોયું હતું શનિગ્રહ ફરવાનું,

શનિ તો પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે.

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children