STORYMIRROR

Chhaya Shah

Romance

4  

Chhaya Shah

Romance

મારો શું વાંક??

મારો શું વાંક??

1 min
223

દિલ ધડકે ને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?

જ્યારે પ્રેમની વાત આવે, અને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?


જયારે કોઈ જોડે વાત કરવાનું મન થાય, 

અને તું યાદ આવે,  એમાં મારો શું વાંક ?

રોજ સવાર પડે અને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?


જમવાથી લઈને દવા ખાવાની વાત આવે, 

અને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?

મેસેજ રિંગટોન વાગે અને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?


જયારે કોઈ શાયરી લખું અને તું યાદ આવે,

એમાં મારો શું વાંક ?

રાત્રે સૂતા સ્વપ્ન પણ તારા જ આવે, એમાં મારો શું વાંક ?


હરધડી હરપલ તું જ યાદ આવે, એમાં મારો શું વાંક ?

દિલ ધડકે ને તું યાદ આવે, એમાં મારો શું વાંક ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance