મારો પ્રેમ એકતરફી કેવી રીતે ?
મારો પ્રેમ એકતરફી કેવી રીતે ?
મારો પ્રેમ એકતરફી કેવી રીતે ? .......
શ્વાસ હું લઉને દિલ તારું ધડકે,
આંખો મારી રડે ને દર્દ તને થાય
પ્રાર્થના હું કરું ને કબૂલ તારા માટે થાય,
યાદ હું કરું ને મહેસૂસ તને થાય
જાગું હું અને ઊંઘ તને ના આવે,
મળવા માંગુ હું અને રાહ તું મારી જુએ
બોલને ....
મારો પ્રેમ એકતરફી કેવી રીતે ?.......

