STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારો પારસમણિ

મારો પારસમણિ

1 min
158

તારી આંખો એવી નમણી

મારા પાવ હંમેશા ડગ ભારે તારા ભણી


હતી હું તો સાવ મૂલ્ય હિન

તે વધાર્યું મૂલ્ય મારું

જેમ લોહનું વધારે પારસમણિ


દુઃખો તો પ્રવેશી જ ના શક્યા જાણે

જીવનમાં તે આશીર્વાદોની ભિત ચણી


અસ્તિત્વ તારું મારા જીવનમાં,

મારી ખુશીઓ કરી દે છે બમણી


બસ નથી જોઈ તું કંઈ મને હવે

તારી ને મારી પ્રીત રાખે સલામત,

આ અલખ ધણી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance