STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મારી વાત

મારી વાત

1 min
276

મારી વાત હું કહું તમારી તમે

મારા શબ્દોને હું સ્પશું તમારા તમે


મારા મનને હું મનાવું તમારા મનને તમે

મારા મંતવ્યને હું જણાવું તમારા તમે,


મારો પરિચય હું આપુ તમારો અભિપ્રાય તમે

મારા વિશે હું કહું તમારા વિશે તમે,


મારા મૌનને હું રાખું તમારા મૌન ને વાચા તમે

મારા પળોને હું પાળુ તમારી પળોને તમે,


મારા વિચારોને હું વાગોળું તમારા વિચારને તમે

મારા ધ્યાનને શાંત હું પાડું તમારા ધ્યાનને તમે,


મારા જીવનને રંગીન હું બનવું તમારા જીવનને રંગીન તમે

મારા જીવનને જીવાડી લઉં હું તમારા જીવને તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract