STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

મારી માં

મારી માં

1 min
480

મહાનતા બતાવનારી છે મારી માવડી

ઓળખાણ વધારનારી છે મારી માવડી


તકલીફો સામે લડનાર છે મારી માવડી

હેતથી હિંમત આપનાર છે મારી માવડી


ઈચ્છાને પૂર્તિ કરનાર છે મારી માવડી

રાહ બતાવનાર છે મારી માવડી


જીવન શણગારનાર છે મારી માવડી

પ્રગતિ કરાવાનાર છે મારી માવડી


સંસ્કાર શીખવનાર છે મારી માવડી

સંબંધો સાચવનાર છે મારી માવડી 


મને જીવતા શિખવાડનાર છે મારી માવડી

મહાનતા બતાવનારી છે મારી માવડી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational