STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

3  

Dashrathdan Gadhavi

Inspirational

મારી કલમ

મારી કલમ

1 min
182

કંઈક કમાલ કરશે, મારી કલમ,

બે ના ચાર કરશે, મારી કલમ, 


એના થકી અંકિત શબ્દો સરસ, 

મન બાગબાગ કરશે, મારી કલમ, 


ના તોડશે, ના ઉજાડશે ઉપવન 

સર્જન વારંવાર કરશે, મારી કલમ, 


હું ચારણ છું, સ્વયંભુ વેદ ઉચ્ચારણ,

એજ પારાવાર કરશે, મારી કલમ, 


ના નિંદા, ના ઈર્ષ્યા, સૂરજ તણી, 

પ્રસંશા ભારોભાર કરશે, મારી કલમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational