મારી ડાયરી દિવસ ૧૮
મારી ડાયરી દિવસ ૧૮
પ્રિય ડાયરી,
મેનેજમેન્ટ જરૂરી છે જીવનમાં,
કદમ કદમ પર ચાલવામાં,
સમય હોય કે કામ હોય,
નાના હોય કે મોટા કામ,
મેનેજમેન્ટ દે છે સૌને સાથ,
જો કરીએ પ્લાનિંગ સાથે કામ,
આજે તો સાંભળ્યા માંધતાઓને,
જેમણે મેનેજમેન્ટ ને દીધો છે ભાર,
મેનેજમેન્ટના મુદ્દાઓને વિષયો,
વણી લેવા કર્યો છે નિરધાર,
પળ પળ વીતાવીશ મેનેજમેન્ટ કરી,
અણમુલો દિવસ બન્યો સફળ થવાનો.