STORYMIRROR

Pranav Kava

Inspirational

4  

Pranav Kava

Inspirational

મારી ડાયરી ભાગ-૮

મારી ડાયરી ભાગ-૮

1 min
23K


પ્રિય ડાયરી,

આજનો દિવસ એપ્રિલ ફુલ બનાવવાનો,

નથી એ આજે કોઈને કાંઈ કરવાનો,


આ દિવસો ઘરમાં રહીને હોશિયાર બનવાનો,

આવ્યો છે સમય કંઇક નવું જાણવાનો,


વ્યસ્ત હતો કે સમય નોતો જમવાનો,

અધૂરા કામ પૂરા કરવા મનોમન જાગ્યો,


ઝળહળતો તારો એ હદય આકાશનો,

થયા પૂરા કામ બેઠો તો સવારનો,


આજ તો જીવન ચરિત્રો વાંચવાનો,

મળ્યો લાભ અમૂલ્ય આંગણાનો,


એવો તો મસ્ત બન્યો કે ભૂલ્યો,

સમયના સરવાળા ને બાદબાકીનો,


જીવન જીવવાની કળાને શીખવતો,

દિવસ અસ્ત પામ્યો સવારથી સાંજનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational