મારે જીવવુ છે
મારે જીવવુ છે
મારે ફૂલ નહિ પાંખડી બનીને જીવવું છે
મારે પાણી નહિ ટીપુ બનીને જીવવું છે
મારે આંખનું આશું બનીને જીવવું છે
મારે કોઈકનો શ્વાસ બનીને જીવવું છે
મારે કોઈકનો અર્થ બનીને જીવવું છે
મારે કોઈકનો આશરો બનીને જીવવું છે
મારે કોઈકનું સ્મિત બનીને જીવવું છે
મારે કોઈકનું મનમિત બનીને જીવવું છે
મારે કોઈકના સંબંધ બનીને જીવવું છે
મારે ફૂલ નહિ પાંખડી બનીને જીવવું છે

