STORYMIRROR

Tanvi Tandel

Drama Inspirational

2  

Tanvi Tandel

Drama Inspirational

મારા શિક્ષકોને

મારા શિક્ષકોને

1 min
15.2K


બોલો થેંક્યું, બોલો થેંક્યું..થેંક્યું વેરી મચ,

ઉપકાર કર્યા જેણે જેણે, તેને થેંક્યું વેરી મચ્..

આંગળીઓ પકડીને અમને અક્ષર જ્ઞાન આપ્યું,

અભ્યાસ સામગ્રી પૂરી પાડી, માહિતી ખજાનો નીત નવો દીધો,

ક્રમ કરવાની ખેવના નિરંતર ઉરમાં છલકાય એવા,

શિક્ષકો મારા આ જીવનમાં તવ નામ કેમ વિસરાય,

પ્રોત્સાહન હરેક ક્ષણ તમે આપ્યું, ... જિજ્ઞાસા સંતોષવા,

હસતા મુખે પ્રેમથી તોફાનો અમારા શાંત કીધા,

કારકિર્દી બનાવી અમારી .... ફાળો આપ્યો મોટો,

શિક્ષકો....મારા તમને... શત શત પ્રણામ....


Rate this content
Log in

Similar gujarati poem from Drama