STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મારા શિક્ષક

મારા શિક્ષક

1 min
323

જ્ઞાનનો અપાર ખજાનો છે મારા શિક્ષક,

આધાર યુક્ત એક ખૂણો છે મારા શિક્ષક,


અપૂર્ણ ને પૂર્ણ કરનાર છે મારા શિક્ષક,

જીવનને ઘડનાર છે કલાકાર છે મારા શિક્ષક,


બાળકને સમજનાર છે મારા શિક્ષક,

મૂલ્યોને ખીલવનાર છે મારા શિક્ષક,


સંસ્કારનો અવિરત સાગર છે મારા શિક્ષક,

શબ્દથી જ્ઞાનનો ભંડાર આપનાર છે મારા શિક્ષક,


ગુરુમાં ગૌરવનું નામ છે મારા શિક્ષક,

વડીલોના વંદનનું સ્થાન છે મારા શિક્ષક,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract