STORYMIRROR

Bindya Jani

Inspirational Others

3  

Bindya Jani

Inspirational Others

મારા હાથમાં

મારા હાથમાં

1 min
133

ટીક- ટીક અવાજ સાથે ફરતો,

સમય છે મારા હાથમાં,


પલ-પલમાં બદલાતો,

સમય હવે છે મારા હાથમાં.


ત્રણેય કાળ વચ્ચે અટવાતો,

સમય છે મારા હાથમાં.


તેની ક્ષણે-ક્ષણ સાચવી લઉં તો,

સમય છે મારા હાથમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational