Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

મારા ગામડાની વાતો

મારા ગામડાની વાતો

1 min
179


શહેરની આ ઊંચી ઇમારતો કરતા.

મારું ગામડાંના મકાનની શું વાત કરું,


શહેરની આ નાની ગલીઓ કરતા

મારા ગામડાંના ફળિયાની શું વાત કરું,


શહેરની આ ખીચોખીચ વસ્તી કરતા

મારા ગામડા મોંઘેરા માનવોની શું વાત કરું,


શહેરના સૂમસામ સંબંધો કરતા 

મારા ગામડાંના રિવાજોની શું વાત કરું,


શહેરની આ માનવતા કરતાં

મારા ગામડાંની મહેરામણની શું વાત કરું,


શહેર આ બાગ બગીચા કરતા

મારા ગામડાંનાં ખેતરની શું વાત કરું,


શહેરના પ્રદુષણ કરતા

મારા ગામડાંનાં પર્યાવરણની શું વાત કરું,


શહેરની આ મુલાકાત કરતા

મારા ગામડાંની શરૂઆતની શું વાત કરું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract