STORYMIRROR

Kiran Chaudhary

Inspirational

4  

Kiran Chaudhary

Inspirational

માનવ

માનવ

1 min
299

કરો જીવનપથ પર મુસાફરી સફળતાથી,

નિભાવો જવાબદારી અવનીએ માનવતાની,


કરો માનવની સેવાને આપો સૌને ખૂબ માન,

હોય ભલે કોઈ રાંક કે ધનવાન સૌનું સન્માન,


જુઓ ન જાત કે કોઈ કુળ ક્યારેય કોઈનું,

માનવ છો માનવ બની, ભલું કરો અહીં સૌનું,


માનતા રહો આભાર સૌ પ્રભુનો કાયમ,

ત્યાગો ક્રોધને, મન પર રાખો હંમેશા સંયમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational