માણસનું મન
માણસનું મન
બદલાઈ રહ્યો છે સમાજ
બદલાઈ રહી છે દુનિયા
નથી બદલાયું મન માણસનું
નફરત, બદલો જેમના તેમ
બદલાઈ રહ્યો છે સમાજ
બદલાઈ રહી છે દુનિયા
નથી બદલાયું મન માણસનું
નફરત, બદલો જેમના તેમ