માણસાઈ
માણસાઈ
સંસારે વ્યાપો,
ઘોર અંધકાર રે.
કોણ પ્રગટાવે,
માણસાઈ કેરા દિવા રે.
નજર ઉઠાવી દેખું,
નિરાશા સર્વત્ર પમાય રે.
સંસારે વ્યાપો,
ઘોર અંધકાર રે.
કોણ પ્રગટાવે,
માણસાઈ કેરા દિવા રે.
નજર ઉઠાવી દેખું,
નિરાશા સર્વત્ર પમાય રે.